Success

આગળ ને આગળ તું વધતો જા
આ ઊંચાં ને ઊંચાં પગથીયા ચડતો જા

બે ચાર ઊંચાં પગથીયાની પેલે પાર
તને મળશે સફળતાની હારમાળ

લપસણી ટાઈલ્સ પર લપસી પણ જવાય
તોય જીવનમાં હાર ન મનાય

જીવન છે તો જીવ પણ જોખમાય
        એક પછી એક સફળતાની ચાવી મળતી જાય

No comments: