શ્રીફળ વાળા હનુમાનજી ગેળા, તા લાખણી.
લાખણી તાલુકામાં આવેલ
ગેળા ગામના હનુમાનજીનું મંદિર શ્રીફળ વાળા હનુમાનજી અને ગેળાવાળા હનુમાનજી તરીકે
પ્રખ્યાત થયું છે. આ મંદિરની વિશિષ્ટા એ છે એક અહિયાં શ્રીફળનો મોટો ઢગ આવેલ છે.
હજારોની સંખ્યામાં શ્રધાળુ માનતા મને છે અને તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે
ત્યારે લોકો આખા શ્રીફળ ત્યાં મુકે છે.
લોકો એક કે બે નહિ પણ શ્રીફળના ઢગ ને ઢગ
અહિયાં મુકે છે. ગેળામાં ઢગ ઉપર શ્રીફળ નાખે તો ત્યાંથી ક્યારે ખસતું નથી. હાલમાં
ગેળા શ્રીફળના ઢગ માટે આખા બનાસકાંઠામાં પ્રખ્યાત છે.