Home
Poem
Stories
Maralekh E Magazine
Banaskantha
Photos
કૃતિ મોકલો
About Us
Contact Us
ME AND YOU
નયનને રમાડીને તું ચાલ્યો ગયો
હવે આ હેયાને કોણ ઠારશે
તન તો તારું થઇ ગયું
પણ આ મનને તારું ક્યારે બનાવશે
જે થવાનું હશે તે થઇ જશે
પણ તેનાથી બે દિલ જરૂર મળી જશે
ધન તો તે ઘણું કમાઈ લીધું
પણ હવે થોડોક પ્રેમ પણ કમાઈ લે
Newer Post
Older Post
Home