Robbery of hearts

લૂંટ રે લૂંટ રે
આ છોરીઓના દિલ તૂ
આ ઉતરાયણમાં લૂંટ 
ધોળી ધોળી આ છોરીઓના
થાબા ઉપર તૂ દીલ લૂંટ 
લૂંટ રે લૂંટ રે
થાબા પર ધોળી પતંગ ઉડાડતી
આ છોરીઓના દીલ લૂંટ
મેલી દે દોરીની ઠીલ
ને કરી લે ખેંચમતાણ તેના દીલની
ઉતરાયણમાં પતંગોના પેચમાં
આ છોરીઓના દીલ, કરી લે કેચ
આ ઉતરાયણના વાયરામાં
ઉત્તરમાં ઉડાવ તૂ પતંગને
ને દક્ષિણમાં લૂટીલે આ છોરીઓના દીલ
આ ઉતરાયણમાં છૂટ છે
લૂટવાની આ છોરીઓના દીલ