YOU SAY ME I LOVE YOU


મને કહી દે, તું મને કહી દે
આ દિલને ધડકાવી દે
એવો શબ્દ તું મને કહી દે
આ આંખોને દિવસે પણ
સપનાઓ દેખાડી દે
તેવો શબ્દ મને કહી દે તું
જો તું મને કેસે તો
તારું-મારું હૈયું એક થઇ જશે
તું મને કહી દે, તું મને કહી દે
આ આઈ લવ યુ શબ્દ કહી દે
મારા કાન તરસ્યાં છે
આ ત્રણ મીઠા શબ્દ સાંભળવા
અને આ શબ્દ સાંભળવા
ઉઠ્યા સળવળી આ મારા કાન
આઈ લવ યુ સાંભળવા
મારું ચિત ચક્કરે રે ચડ્યું
કહી દે આઈ લવ યુ ઓ સનમ
તું કહી દેને આઈ લવ યુ
ઓ મારી આંખોના કાજળ

No comments: