માણસોની આ
ભીડમાં હું થોડુંક હસી લુ છુ
પણ એકાંત
મળતા હું રડી લુ છુ
પેલા તેમની સાથે ગાળેલા દિવસોની યાદમાં
વળગણ
તમારું એવું વળગ્યું કે
તમારી સાથે પસાર
કરેલા
પેલા દિવસો ભૂલી
નથી શકતો
ભૂલવાની ઘણી
કોશિશ કરી
પણ તમારી સાથેને
તે ભૂતકાળ ચુકી શક્યો નથી
ઓ માર કાકાજી,
તમે તો
અમને મુકીને એકલા જતા રહ્યા
પણ તમારા વગર અમે
એકલા જીવી શકતા નથી