ચકા મકાનો થયો ડખો
ડખામાં વચ્ચે આવ્યો મખો
મખો કે હું છુ ચકાનો સખો
ન પડવા દુ મારા મિત્રને વખો
મકો કે ચકાને તને નથી આવડતો કકો
ચકો ક મકાને તારા પર પગ પડે
તો તારો થઇ જાય ભૂકો
અને પછી થઇ ગયો
બને વચ્ચે મુકો-મુકો
મુકામાં ને મુકામાં વાગી ગયો
આખા જંગલમાં ડખાનો ડંકો
પછી આવી જંગલની નાત
નાતે પૂછ્યું કે શું છે વાત
ચકો મકો કે અમારી વચ્ચે
થયો છે ડખો
નાત કહે શેનાથી થયો આ ડખો
મખો કહે વાત વાતમાં થયો છે આ ડખો
નાત કહે તો, તે વાતને છોડો
અને આ ઝગડાને જાતો કરો
અંતે ચકો મકો થયા એક
અને જંગલમાં વહેચાઈ ખુશીયો અનેક